05
અહીં એક ડીલર મહિને 30થી 35 જેટલા સેકન્ડ હેન્ડ ટુ-વ્હીલરનું વેચાણ કરતા હોય છે. આસપાસના ગામડાઓમાંથી લોકો અહીં મોટી સંખ્યામાં સેકન્ડ હેન્ડ બાઇક લેવા આવતા હોય છે. આ ઉપરાંત છોટાઉદેપુર, બરોડા, અમદાવાદ, સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, બોડેલી, કરજણ, નડિયાદ વગેરે જગ્યાએથી બાઇક લેવા આવે છે.