માત્ર અઢી વીઘામાં કપાસની આ જાતનું વાવેતર કરી ભરૂચના ખેડૂતે મેળવ્યું બમ્પર ઉત્પાદન

HomeBharuchમાત્ર અઢી વીઘામાં કપાસની આ જાતનું વાવેતર કરી ભરૂચના ખેડૂતે મેળવ્યું બમ્પર...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

05

 સૈરાટ જાતના કપાસની ખાસિયતની વાત કરીએ તો તેમાં વધુ ઉપજની સંભાવના રહે છે. તેમાં સતત ફળ આવે, ભરપુર જીંડવા બેસે, સરળ વીણી શકાય છે. મંગલેશ્વર ગામની સીમમાં નીલગાય, સુવરનો ત્રાસ વધુ પ્રમાણમાં રહેલો છે. નીલગાય, સુવર ઉભા પાકને નુકસાન પહોંચાડે છે, જેના કારણે ખેડૂત થાળીનો વપરાશ કરે છે. થાળીને થાંભલા સાથે અમુક અંતરે બાંધી દેવાથી નીલગાય કે સુવર ખેતરમાં આવતા નથી અને પાકને નુકસાનીથી બચાવી શકાય છે. સૈરાટ જાતના કપાસની ખાસિયતની વાત કરીએ તો તેમાં વધુ ઉપજની સંભાવના રહે છે. તેમાં સતત ફળ આવે, ભરપુર જીંડવા બેસે, સરળ વીણી શકાય છે. મંગલેશ્વર ગામની સીમમાં નીલગાય, સુવરનો ત્રાસ વધુ પ્રમાણમાં રહેલો છે. નીલગાય, સુવર ઉભા પાકને નુકસાન પહોંચાડે છે, જેના કારણે ખેડૂત થાળીનો વપરાશ કરે છે. થાળીને થાંભલા સાથે અમુક અંતરે બાંધી દેવાથી નીલગાય કે સુવર ખેતરમાં આવતા નથી અને પાકને નુકસાનીથી બચાવી શકાય છે.

સૈરાટ જાતના કપાસની ખાસિયતની વાત કરીએ તો તેમાં વધુ ઉપજની સંભાવના રહે છે. તેમાં સતત ફળ આવે, ભરપુર જીંડવા બેસે, સરળ વીણી શકાય છે. મંગલેશ્વર ગામની સીમમાં નીલગાય, સુવરનો ત્રાસ વધુ પ્રમાણમાં રહેલો છે. નીલગાય, સુવર ઉભા પાકને નુકસાન પહોંચાડે છે, જેના કારણે ખેડૂત થાળીનો વપરાશ કરે છે. થાળીને થાંભલા સાથે અમુક અંતરે બાંધી દેવાથી નીલગાય કે સુવર ખેતરમાં આવતા નથી અને પાકને નુકસાનીથી બચાવી શકાય છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon