રાજપીપળા: નવરાત્રિ પુરા થયા પરંતુ માતાજીના ગરબા હજુ ચર્ચામાં છે. માતાજીના ગરબા હવે પક્ષીઓનું ઘર બની રહ્યા છે. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો વ્યવસાય કરતા નીરજ પટેલે કમાલ કરી છે. તેઓએ સેવાકીય કાર્ય કરતા ગરબામાંથી પક્ષીઓના આશિયાના તૈયાર કર્યા છે. તેઓએ છેલ્લાં પાંચ વર્ષથી માતાજી…
[ad_1]
Source link