લીમખેડા: ‘ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત’ ના નારા લાગે છે. સ્માર્ટ શાળાની વાતો થાય છે પરંતુ, હકીકત કંઈક અલગ જ છે. દાહોદ જિલ્લાના લીમખેડાની પાલ્લી શાળામાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યાં છે. શાળામાં ચાલુ અભ્યાસ દરમ્યાન છતના પોપડા પડ્યાં હતા. બાળકો વર્ગની બહાર હતા તેથી સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી. જો બાળકો ઓરડામાં હોત તો મોટી દુર્ઘટના સર્જાત.
Source link