અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ભરવા લાખોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. આશરે 35થી 40 લાખ શ્રદ્ધાળુઓનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. મેળાના પ્રથમ 6 દિવસમાં યાત્રાધામ ખાતે આવેલા ભક્તો, પ્રસાદનું વિતરણ, સેવા કેમ્પોમાં થયેલી સારવાર, માતાજીના ચરણોમાં થયેલું સોનાનું દાન તેમજ માતાજીને ચઢાવવામાં આવેલી ધજાના કુલ આંકડા સામે આવ્યા છે.
Source link