03
CLSAએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પર આઉટપરફોર્મ રેટિંગ આપી છે. તેના માટે 1,650 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, કંપનીનો Q3 EBITDA/ નફો અંદાજથી વધારે જોવા મળ્યો છે. કંપનીના રિટેલ સેગમેન્ટ 8% EBITDA પણ આશાથી વધારે રહ્યો છે. તેનો EBITDA/sqft 10 ક્વાટરની ઊંચાઈ પર પહોંચી ગયો છે. કંપનીના કન્ઝ્યૂમર ગ્રોસરી બિઝનેસમાં વાર્ષિક 37 ટકાની ગ્રોથ જોવા મળી છે. કંપનીના પ્રમાણે, ઓનલાઈન કોમર્સ ગ્રોસરી, FMCG અને AI કમ્પલીશનની નજીક છે.