અરવલ્લીમાં મગફળીના સારા ભાવ ન મળતા ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો. અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ વાવેતર મગફળીનું થયું છે. ખેડૂતોને યાર્ડમાં હાલ ઓછા ભાવ મળી રહ્યા છે. જેમાં ખેડૂતોને એક મણમાં 200 રૂપિયાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે. જેથી સરકાર એક મહિના પહેલા જ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરે ત…