જૂનાગઢમાં આવેલ મામાદેવના મંદિરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. શહેરના દાતા રોડ પર આવેલ મંદિરની ગ્રીલ તોડીને તસ્કરો મંદિરમાં ઘૂસ્યા અને તાળુ તોડીને દાનપેટીની ચોરી કરી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેને આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Source link