દાહોદઃ હિન્દુ સંગઠનના પ્રયાસથી 69 વર્ષીય વૃદ્ધનું પરિવાર સાથે મિલન થયું છે. વર્ષ 2017માં સબુરભાઈ ભાભોર નામના વૃદ્ધ ગોધરા રેલ્વે સ્ટેશન પર ભૂલથી બીજા ટ્રેનમાં બેસી ગયાં હતાં અને તેઓ ત્રિપુરા પહોંચી ગયા હતા. જે વાતની જાણ હિન્દુ સંગઠનના લોકોને થતા તેઓએ આ વૃદ્ધનું તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. જેમ…