આ કંપનીઓ જાહેર કરશે પરિણામો
આગામી સપ્તાહે SMC ગ્લોબલ, બજાજ ઈલેક્ટ્રિકલ્સ, JM ફાઈનાન્શિયલ, રેમન્ડ, ટાટા સ્ટીલ, UPL, AB કેપિટલ, ભારતી એરટેલ, સિપ્લા, હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ, HAL, ટાટા પાવર, JSW એનર્જી જેવી કંપનીઓ દ્વારા નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કરવામાં આવશે.