03
ભારતીય ટપાલ વિભાગમાં પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ (PLI) / રુરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ (RPLI) અંતર્ગત એજન્ટ તરીકે કામ કરવા માટે અરજદારે પોતાના બાયોડેટા સાથે બે પાસપોર્ટ સાઇઝના ફોટા, ઉંમરનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાનકાર્ડ, શૈક્ષણિક લાયકાત અંગેના અસલ પુરાવા અને દરેકની ખરી નકલ સાથે તા. 29/07/2024 ના રોજ પહેલો માળ, સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફીસીસ, બનાસકાંઠા વિભાગની કચેરી, જોરાવર પેલેસ કમ્પાઉન્ડ, પાલનપુર ખાતે સવારે ૧૧ કલાકે હાજર રહેવું.