બનાસકાંઠા: ભાદરવી પૂનમને લઈ અંબાજીમાં મદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મેળાના 7 દિવસ બાદ માટે ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે સમયમાં ફેરફાર કરાયો છે. સાત દિવસ માટે દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે. જે આરતી સવારે 07.30 કલાકે થતી હતી તેનાં બદલે મેળાના સાત દિવસ સવારની આરતી 6થી 6:30 સુધી થશે. સ…