દાહોદ: ભર શિયાળે દાહોદ જિલ્લામાં માવઠું થયું છે. સિંગવડના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થતાં સ્થાનિક ખેડૂતોનું ટેન્શન વધ્યું છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા ફરી એકવાર ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને ગુજરાતભરમાં વાદળછાયું વા…