ભરૂચ જિલ્લામાં ધૂળેટીનો તહેવાર જાણે ગોઝારો સાબિત થયો છે. જિલ્લામાં પાંચ અલગ અલગ જગ્યાએ 6 લોકો ડૂબી ગયાની ઘટના બની હતી. નદી, તળાવ, નહેરમાં ન્હાવા પડેલા લોકો ડૂબતા સમગ્ર દિવસ ફાયર બ્રિગેડ કામે લાગેલું હતું. જિલ્લામાં સમની, દયાદરા, નંદેલાવ, મકતપુરા જેવા વિસ્તારમાં પાણીમાં ડૂબવાની ઘટનાઓ બની હતી.
[ad_1]
Source link