02
કચ્છથી મુંબઈ તરફ જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે. આમોદના માતર ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર, કાર ચાલકને ઝોકુ આવતાં અકસ્માતની ઘટના બની હતી. જેમાં બે લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.