ધસમસતો પાણીનો પ્રવાહ. કોઈના પણ હાજા ગગડી જાય… આ કોઈ નદીનો નજારો નથી પણ ભરુચ શહેરમાં આવેલા ગાંધી બજારના દ્રશ્યો છે. જયાં નદીનો પ્રવાહ વહેતો હોય તેમ પાણીનો ધસસમસતો પ્રવાહ
વહી રહ્યો છે. બજારમાંથી જાણે નદી વહેતી હોય અને બજાર નદીની વચ્ચોવચ્ચ આવી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભરુચમાં ભારે વ…