શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી. આ યાત્રાધામ ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. હાલમાં દિવાળીના ઉત્સવ પર્વ ચાલી રહ્યાં છે, ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં માતાના ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આજે દેવઉઠી અગિયારસ છે અને આજની જ લગ્નની સીઝન શરુ થઇ રહી…