02
અમરેલીના વેપારી ભાવેશભાઈએ જણાવ્યું હતું કે, “ધુળેટીનો તહેવાર નજીક આવતાની સાથે જ અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. નાના હોય કે મોટા, સૌ કોઈ ધુળેટીની રંગતમાં રંગાવા આતુર છે. ત્યારે અમરેલી, સાવરકુંડલા, રાજુલા સહિતના શહેરોમાં પિચકારી અને રંગોની બજારો ગ્રાહકોથી ઉભરાઈ રહી છે. લોકો પણ મન મૂકીને ખરીદીનો આનંદ માણી રહ્યા છે. અમરેલીમાં 20 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધીની પિચકારીઓ બજારમાં ઉપલબ્ધ છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.”
[ad_1]
Source link


