જૂનાગઢની નવાબશાહી વખતની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજના નામને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો છે. મહંત મહેશ ગીરીબાપુએ કોલેજનું નામ બદલવા માટેની માગ કર્યા બાદ આજે ધારાસભ્ય સંજ્ય કરોડિયાએ પણ કોલેજનું નામ બદલવા રાજ્ય સરકાર પાસે માગ કરી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે બહાઉદીન કોલેજ નું નામ નવાબના સગા સંબધીનું હ…