રાજસ્થાનના સીવાણાના શાહરુખ ખાન હબીબ પાસેથી 48 લાક રોકડા મળી આવ્યા હતાં. એક ખાનગી બસના કંડક્ટર પાસેથી આટલી મોટી રકમ મળતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. બસ કંડક્ટર પાસેથી આટલી મોટી બિનહિસાબી રકમ હોવાથી પોલીસે કડક તપાસ હાથ ધરી હતી. ધાનેરા પોલીસની ટીમ શનિવારે નેનાવા ચેકપોસ્ટે વાહન ચેકિંગ કરી હતી. દરમિયાન રાજસ્થ…