07
જેમાં 24 કલાકમાં બનાસકાંઠામાં વાવમાં 110 મીમી, થરાદમાં 139 મીમી, ધાનેરામાં 195 મીમી, દાંતીવાડામાં 273 મીમી, અમીરગઢમાં 204 મીમી, દાંતામાં 531 મીમી,વડગામમાં 398 મીમી,પાલનપુરમાં 278 મીમી, ડીસામાં 183 મીમી, દિયોદરમાં 200 મીમી, ભાભરમાં 198 મીમી, કાંકરેજમાં 104 મીમી,લાખણીમાં 414 મીમી, સુઇગામમાં 165 મીમી વરસાદ નોંધાયો હતો.