ઝાડને બાથ ભીડીને એક યુવક ટિંગાયેલો છે. કારણ કે નીચે પગ મૂકે તો પણ પૂરમાં તણાઈ શકે છે. યુવકનો જીવ જોખમમાં મૂકાઈ ગયો, જેને બચાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. દ્રશ્યો ભરૂચના નેત્રંગના છે. જ્યાં મોરિયાણા ગામમાં સાંબેલાધાર વરસાદ બાદ પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો છે. અચાનક પાણી આવી જતાં યુવક ફસાઈ ગયો હતો. જ…
[ad_1]
Source link