ભરૂચ: દિવાળીના તહેવાર પર કેટલાક અસામાજિક તત્વોએ ઉત્પાત મચાવ્યો હતો. હાથમાં બંદૂક, તલવાર, ધારિયા અને ધોકા લઈને ખૌફનો માહોલ પેદા કર્યો હતો, પણ હવે પોલીસ સામે આ તમામ અસામાજિક તત્વો ઘુંટણીયે પડી ગયા છે. આરોપીઓએ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં કબૂલાત કરી કે તેઓ હાથમાં તલવારો લઈને નીકળ્યા હતા. તમામે કાન પક…