આણંદમાં પરિણીતા સાથે દુષ્કર્મના કેસમાં રાજકીય વગ ધરાવનાર આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. રાજકીય પાર્ટીનો સભ્ય અને આણંદ નગરપાલિકામાં કાઉન્સિલર તરીકે કામ કરનાર દિલીપ પ્રજાપતિ ઉર્ફ દિપુએ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાનો ગુનો નોંધાયો હતો. પરિણીતાને કોલ કરી ધાક ધમકી આપી હેરાન કર્યા બાદ તે પ…