ભરૂચમાં નવાજૂની થવાનું નક્કી મનાઈ રહ્યું છે. અહેમદ પટેલના પુત્રની એક પોસ્ટથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેની મુશ્કેલી વધી ગઈ છે. ચૈતર વસાવાના પેટમાં ફાળ પડી ગઈ છે. કારણ કે ચૈતર વસાવાની ઉમેદવારી રદ કરી કોંગ્રેસ અહીં અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને ટિકિટ આપશે એવો આશાવાદ ખુદ ફૈઝલે વ્યક્ત કર્યો છે. સો…