નર્મદામાં ફરી રાજકારણ ગરમાયું છે. સાંસદ અને ધારાસભ્ય ફરી આમને સામને જોવા મળી રહ્યા છે. ચૈતર વસાવાના આરોપ પર સાંસદે જવાબ આપ્યો છે. સાંસદ મનસુખ વસવાએ વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ચૈતર વસાવા વિપક્ષમાં છે એટલે વિરોધ કરે, ઘર્ષણ કરવાની તેમની આદત છે. તે પ્રસિદ્ધિ મેળવવા માગે છે. નોંધનીય છે કે, કર્મ…