06
સ્થાનિકોના જણાવ્યા મુજબ, અહીં મહાદેવનું શિવલિંગ હતું પરંતુ હાલ છેલ્લા કેટલાય વર્ષોથી આ શિવલિંગ ગુમ થઈ ગયું છે. શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું. હવે સવાલ એ પણ ઉઠ્યો છે કે, મહાદેવનું શિવલિંગ સ્વયંભૂ જ ગાયબ થયું હતું કે પછી તેના પાછળ પણ કોઈ અન્ય કારણ છે?