ભરૂચના પોલ્ટ્રી ફાર્મમાં કોબ્રા સાપ ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આમોદના રેવાસુગર પાસે આવેલા એક પોલ્ટ્રી ફાર્મમાં કોબ્રા સાપ ઘૂસી જવાની ઘટના બની હતી. કોબ્રા આવ્યો હોવાની જાણ થતાં જ સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. કોબ્રાએ મરઘીના બચ્ચાનો શિકાર કર્યો હતો. જો કે સ્થાનિક રેસ્ક્યૂ કરનાર યુવક ઘટન…