નર્મદાની ખારીમાં ફરીથી પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ગરૂડેશ્વરના લીમખેતર ગામમાં ખારી નદીમાં પૂર આવતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. ખારીમાં પૂરની સ્થિતિ સર્જાવાને કારણે ત્રણ ગામના લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પૂરની સ્થિતિના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં જ…