જામનગર: જામનગર નજીક આવેલ પીરોટન ટાપુ દરિયાઈ જીવસૃષ્ટિ નિહાળવાનું એક અનોખું સ્થાન છે. આ પીરોટન ટાપુ વિશ્વ પ્રસિદ્ધ છે. તેથી મરીન નેશનલ પાર્ક જામનગર વિસ્તારમાં સક્રિય પ્રકૃતિ મંડળોને નેચર કેમ્પ અને નેચર ટુર જેવા કાર્યક્રમો યોજવાની મંજૂરી આપવામાં આવે તેવી જિલ્લાની પ્રકૃતિ મંડળો, સામાજિક, શૈક્ષણિક સંસ્થ…