નર્મદા: પીએમ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આગામી 30 ઓક્ટોબરે પ્રધાનમંત્રી મોદી નર્મદા આવશે. લોહ પુરુષ સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે 31 ઓકટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની થનારી ભવ્ય ઉજવણીમાં તેઓ હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓકટોબરે સાંજે 6 કલાકે કેવડીયા એક્તાનગર ખાતે હ…