06
અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખની પ્રેરણાથી બનાસકાંઠા જિલ્લામાં અંગદાનની જાગૃતિનું કાર્ય કરતા કન્વીનર માનાભાઈ પટેલ, પીરાભાઈ ચૌધરી, કમલેશભાઈ રાજગોર અને અન્ય કાર્યકર્તાઓના પ્રયાસથી SOTTO અને NOTTO દ્વારા માવજત હોસ્પિટલ પાલનપુરને જિલ્લાની પ્રથમ ઓર્ગન રીટ્રાઇવલ (અંગ મેળવવા) સેન્ટર તરીકે માન્યતા મળતાં પાલનપુરમાં પ્રથમ વખત અંગદાન થયું હતું.