અરવલ્લી: મેઘરજમાં 51 વર્ષના નરાધમે 13 વર્ષીય કિશોરીને બહેલાવી-ફોસલાવીને દુષ્કર્મ આચર્યું અને ગર્ભવતી બનાવી દીધી છે. આ બાળકીની અચાનક તબિયત બગડતા આખો ભાંડો ફૂટ્યો છે. દીકરીની તબિયત બગડી ત્યારે તેણે વિધવા માતાને આ આખી વાતની જાણ કરી ત્યારે માતાના પગ તળેથી જમીન સરકી ગઈ. જાણો આખો હચમચાવતો કિસ્સો.
Source link