Job Recruitment: જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગારી ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. માર્કેટીંગ એક્ઝ્યુકેટીવ, રીટેઇલ સ્ટોર પર્સન, આસી.ફ્રન્ટ ઓફિસ મેનેજર, સેલ્સ મેનેજર/એક્ઝ્યુકેટીવ, ફ્રંટ ઓફિસ અટેન્ડેન્ટ, હાઉસ કિપીંગ સ્ટાફ, સીસીટીવિ ઓપરેટર, ડિઝીટલ માર્કેટીંગ એક્ઝ્યુકેટીવ, ઇલેક્ટ્રીક એન્જીનિયર, પ્લમ્બરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
Source link