જૂનાગઢ: પટેલનગરમાં ભર શિયાળે પાણીનો જોરદાર ફૂવારો ઉડવાની ઘટના બની છે. રસ્તાનું કામ ચાલતુ હોવાથી પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું. જેને કારણે રસ્તા પર પાણીનો ફૂવારો થયો હતો. આ ફૂવારો એપાર્ટમેન્ટના ત્રીજા માળ સુધીની ઊંચાઈ સુધી ઉડતો જોવા મળ્યો હતો. એટલું જ નહીં અડધી કલાક સુધી આ ફૂવારો સતત ઉડતો રહ્યો અને …