05
નવરાત્રીમાં મળતી સ્પેશિયલ ભેળમાં તેઓ સફરજન, દાડમ, બટાકા, ડુંગળી, કચુંબર, સેવ, પૌવા, કેવડો, પુરી, નાયલોન સેવ તેમજ તેની સાથે ફુદીનાની ગ્રીન ચટણી, મરચાની તીખી ચટણી, ખજૂર અને આમલીની મીઠી ચટણી નાખીને તૈયાર કરે છે. આ ભેળ ખાવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.