નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં સપાટીમાં 24 કલાકમાં 25 સેમીનો વધારો થયો છે. ડેમ હવે તેની મહત્તમ સપાટીથી માત્ર 2.43 મીટર જ દૂર છે. હાલ નર્મદા ડેમની સપાટી 136.25 મીટરે પહોંચી છે. જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.ઉપરવાસમાંથી પાણીની આવક થતાં સપ…