આમ, તો છેલ્લા બે વર્ષમાં કુલ 52,614 મુલાકાતીઓ નરારા રીફની મુલાકાત લઈ ચૂક્યા છે. નરારા ટાપુમાં ઓટના સમયે રેતાળ રણ, 200 જાતની માછલીઓ, 20થી વધુ જાતના જીંગા, પથ્થરોમાં સમુદ્ર ફૂલ, જેલી ફિશ, દરિયાઈ કીડા, કરચલા, ઓક્ટોપસ, 78 જાતના વિવિધ પક્ષીઓ, 6 જાતના ચેર, દરિયાઈ ગોકળગાય, શંખલા, છીપલા, તારા માછલીઓ, સમુદ્ર વાદળી, ઢોંગી માછલીઓ, પરવાળા અને 120 પ્રકારની સેવાળ સહિત અનેક જીવસૃષ્ટિ વસવાટ કરે છે.
[ad_1]
Source link