ધ્રાંગધ્રા શહેરમાં બે યુવક પર છરી વડે હુમલો : બે સામે ફરિયાદ | Two youths attacked with knife in Dhrangadhra city: complaint against two

HomeSurendranagarધ્રાંગધ્રા શહેરમાં બે યુવક પર છરી વડે હુમલો : બે સામે ફરિયાદ...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

ભાવનગર-આસનસોલ સપ્તાહમાં બે વાર દોડાવવા રેલવે તંત્રની વિચારણા | Railways considering running Bhavnagar Asansol twice a week

- આગામી ઉનાળુ વેકેશનને અનુલક્ષીને રેલવે મુસાફરોના ધસારાને ધ્યાને લઈ- ભાવનગર-ઋષિકેશ વચ્ચે ટ્રેન દોડાવવા રેલવે પ્રશાસને ઉચ્ચ સ્તરે દરખાસ્ત કર્યાની ચર્ચાભાવનગર : આગામી ઉનાળુ...

– પોલીસને અમારા વિરૂદ્ધ માહિતી કેમ આપો છો 

– આરોપીઓ ધમકી આપી છરીના આડેધડ ઘા મારતા બંને યુવકને ઇજા

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા શહેરના પાંજરાપોળ વિસ્તારમાં એક શખ્સ પર પોલીસ વિરૂધ્ધ માહિતી આપતો હોવાનું મનદુઃખ રાખી ઢીકા-પાટુનો તેમજ છરી વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવતા ધ્રાંગધ્રા સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતા ફરિયાદી યાસીનભાઈ રહેમાનભાઈ મોવર અને તેમના ફૈબાનો દિકરો અમરૂદીન મહેબુબભાઈ કટીયા (રહે.બંને નાની બજાર, પાંજરાપોળ સામે) ખરીદી કરી રહ્યાં હતાં. ત્યારે હાજીભાઈ અને મોહસીનભાઈએ આવી પોલીસને તેમના વિરૂધ્ધ કેમ માહિતી આપો છો તેમ જણાવી બોલાચાલી કરી હતી. અને પેન્ટમાં છરી કાઢી ફરિયાદી તેમજ સાહેદ અમરૂદીન પર છરીના ઘા ઝિંકી ઈજાઓ પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ બે શખ્સો હાજીભાઈ સલીમભાઈ સંધી, મોહસીનભાઈ ઉર્ફે ઘનો સલીમભાઈ સંધી બન્ને રહે.ધ્રાંગધ્રાવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધધરી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

wpChatIcon
wpChatIcon
What would make this website better?

0 / 400