એર ઈન્ડિયાના આ વિમાનના પાયલોટ કેપ્ટન સુમિત સભરવાલ પાસે 8,200 કલાક ઉડાનનો અનુભવ હતો. જોકે, પોતાના કામમાં આટલા કુશળ હોવા છતાં, તેઓ નોકરી છોડવાનું વિચારી રહ્યા હતા. આનું કારણ છે કે, તેમને તેમના વૃદ્ધ પિતાની સેવા કરવાની ઇચ્છા હતી. તેમના સંબંધીઓ કહે છે કે, સુમિત ઘણીવાર આ વિશે વાત કરતો હતો. તેના પિતા 88 વર્ષના છે. નોકરીને કારણે, તે તેમની સાથે વધુ સમય વિતાવી શકતો ન હતો. આથી, તે નોકરી છોડીને પિતાની સેવા કરવા માંગતો હતો.
[ad_1]
Source link