06
નિનાઈ અને ઝરવાણી ધોધ જવાનું વિચારતા હોવ તો તેની આસપાસ પણ અનેક જોવાલાયક સ્થળો છે. જેમકે શૂલપાણેશ્વર મંદિર, શૂલપાણેશ્વર અભયારણ, રાજપીપળામાં આવેલું હરસિદ્ધ મંદિર, રાજપીપળાનો રાજવંત પેલે, કરજણ ડેમ, કેવડિયામાં આવેલો નર્મદા ડેમ, ઝરવાણી ધોધ અને દુનિયામાં ખ્યાતી મેળવનાર સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા સ્થળો પર પણ તમે આનંદ માણી શકો છો.