01
દાહોદ: જિલ્લામાં નકલી કચેરી, નકલી બિનખેતી હુકમ, નકલી તપાસ અરજી બાદ તાલુકા પંચાયત કચેરીની શાખામાં નકલી કર્મચારી કામ કરી રહ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ સમગ્ર મામલો ટોક ટુ ટાઉન બનવા પામ્યો છે.