લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન આજે યોજાઈ રહ્યું છે. ત્યારે વહેલી સવારથી જ ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે અમરેલીના પ્રતાપરા ગામના નગરજનોએ અનોખી રીતે મતદાન કર્યું હતું. 5-10 નહીં પરંતુ એક સાથે 100 દંપતિ ઢોલ અને નગારાના તાલ સાથે વાજતે ગાજતે મતદાન મથક પહોંચ્યા હતા. છેલ્લી 2 ચ…