ખેડા: આજે દેવ દિવાળીનું પર્વ છે અને ભગવાનને દ્વારકાથી ડાકોર આવ્યાને 869 વર્ષ આજે પૂર્ણ થયા અને 870 વર્ષમાં વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. ત્યારે ટેમ્પલ કિમિટી દ્વારા ભક્તો માટે વિશેષ ભેટની જાહેરાત કરવામાં આવી છે. કાળીયા ઠાકોરના દર્શને આવતા તમામ શ્રદ્ધાળુઓ મંદિરના મુખ્ય શિખર ધ્વજ પર ધ્વજા ચડાવી શકશે. …