ખેડા: ડાકોરના ઠાકોરના દર્શને જતાં શ્રદ્ધાળુઓ માટે ખુશખબર આવ્યા છે. હવે રણછોડરાયજીની મંગળા આરતી સવારે 6.15 કલાકે યોજાશે. આમ ઠાકોરજી હરિભક્તોને હવે દરરોજ વહેલા દર્શન આપશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ડાકોરમાં સવારે 6.45 કલાકે મંગળા આરતી યોજાતી હતી. જેના સમયમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. સાથે જ આજથ…