- વઘઇના નયનરમ્ય દ્રશ્યો આકાશી કેમેરામાં કેદ
- ગીરા ધોધનો આકાશી નજારો કેમેરામાં કેદ
- ગીરા ધોધ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા વઘઇના નયનરમ્ય દ્રશ્યો આકાશી કેમેરામાં કેદ થયા છે. વઘઈ સહિત આજુબાજુનો વિસ્તાર વરસાદી માહોલમાં લીલો છમ બની ગયો છે. વઘઇ સહિત આજુબાજુનો વિસ્તાર આકાશી કેમેરામાં કેદ થયો છે. આહલાદક વાતાવરણમાં સર્જાતા અદ્ભુત નઝારાથી પ્રવાસીઓ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લાનો અદ્ભુત નઝારો જોવા મળ્યો હતો. ગુજરાતમાં ડાંગ જિલ્લો પ્રવાસન સ્થળ તરીકે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો બન્યો છે. ગીરાધોધનો પણ આકાશી નજારો સામે આવ્યો છે.