અંબાજી પાસે રવિવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ખાનગી લક્ઝરી બસ ત્રિશુલીયા ઘાટ પાસે ગલોટીયું ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર 50 પ્રવાસીઓઅંબાજી દર્શન કર્યા બાદ મોઢેરા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી. જેમાં 30 મુસાફરો સવાર હતા. આ મુસાફરો જામનગર,મોરબી અને રાજકોટના હોવાનું સામે…