અંકલેશ્વર જીઆઈડીસીમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગ્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે વીજ કંપનીના અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા એકાએક આગ ફાટી નીકળી હતી. અચાનક ફાટી નીકળેલી આગને પગલે નજીકની કંપનીના પાર્કિંગમાં પાર્ક કરેલ 2 કાર પણ આ આગની ઝપેટમ…