અંબાજીથી આબુરોડ જતા છાપરી પાસે વળાંકમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પથ્થર ભરેલી એક ટ્રક, પસાર થતી બે કાર પર વળાંકમાં અચાનક ઢળી પડતા કાર દબાઇ હતી. બે કાર ઉપર પથ્થરો પડતા કારને ભારે નુકસાન થયું હતું. જ્યારે આ સમગ્ર ઘટનામાં બે લોકોને ગંભીર ઇજા પહોંચતા અંબાજીની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો ક…