ડીસા શહેરમાં આવેલા શ્રી ખોડિયાર ખમણ નાસ્તા હાઉસના ખમણ લોકો વચ્ચે ખુબ જ ફેમસ છે. આ ખમણનો ટેસ્ટ છેલ્લા 35 વર્ષથી અકબંધ છે. અહીં લોકો મોટી સંખ્યામાં ખમણ ખાવા આવે છે. હાલ એક કિલો ખમણનો ભાવ 160 રૂપિયા છે.
Source link